SD GUJARATI VARTA FOR DUMMIES

SD Gujarati varta for Dummies

SD Gujarati varta for Dummies

Blog Article

બોર ખાવાની ઈચ્છા થઇ ગઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો

ભગવાન શ્રીકૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ગોવિંદ પણ

સિંહડાથી ન બીવું, વાઘડાથી ન બીવું, પણ ટાઢા

આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહિ કરે.

જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું. રાજા ઊંઘમાં

ભૂલ કરીને બધાની સમક્ષ તેને સ્વીકારવી એ બહુ બહાદુરી ભર્યું કામ છે જે બધા નથી કરી શકતા.

દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ

વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડાં શાકભાજી ચોરાઈ

ઘરનું છાપરું નળિયાનું બનેલું હતું. વરસાદનું પાણી નળિયા પરથી ટપકતું હતું. વરસાદ રહી

મહાન વ્યક્તિઓ અને બાળકો / યુવાનો ભાગ ૨ - બાળ વાર્તાઓ ઇતિહાસની વાર્તાઓ

ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા

.. જે પશ્ર્નો ના જવાબ તમારે કાગળ માં લખી ને ફરી મુકવાના હતા જેનો જવાબ સારો હૉય એને ઇનામ આપવાનું હતું.. ...

તેમને લાગ્યું કે આ બાળક સાધારણ બાળક નથી. કાલીય નાગને તે આજે બોધપાઠ જરૂર શીખવશે. કૃષ્ણ એ તેના પર કબજો કરી લીધો. કાલીય નાગે છૂટવા ઘણા ધમપછાડા કર્યા, પરંતુ તે છૂટી ન શક્યો.. છેવટે તે થાકી ગયો ને હારીને કાનજીને શરણે ગયો. તે કરગરી પડ્યો. કાલીય કહે: ‘તમે કોઈ સાધારણ બાળક લાગતા નથી. હે પ્રભુ! તમને હું ઓળખી ન શક્યો. મને માફ કરી દો.’ સર્વે નાગણો પણ બે હાથ જોડી કાનજીને કરગરી પડી ને કહેવા લાગી : “હે પ્રભુ! અમારા સ્વામીને છોડી દો. અમે તમને ઓળખી ન શક્યાં.’ કાનજીએ આદેશ આપતાં કહ્યું : “હૈ કાલીય નાગ! આ ધરો છોડી તું સહકુટુંબ બીજે ચાલ્યો જા. તારાથી ગોકુળના લોકો ત્રાસી ગયા છે. click here તેથી હું તને શિક્ષા કરવા અહીં આવ્યો છું.” ત્યારબાદ સહુ નાગણો પૂજાનો થાળ તૈયાર કરીને લઈ આવી. સૌએ મળીને શ્રી કૃષ્ણની પૂજા કરી અને આરતી ઉતારી. કાલીય નાગ તરત જ સહકુટુંબ બીજે જવા નીકળ્યો. ને પછી કાનજી પણ ઊંડા ધરામાંથી બહાર આવ્યા. કાનજીને બહાર આવેલા જોઈ સૌએ જોરથી એની જય બોલાવી. સૌના જીવમાં જીવ આવ્યો. જશોદામાતા કાનજી સામે દોડી ગયાં ને તેને ખોળામાં લઈ વહાલ કરવા લાગ્યાં. નંદરાજા પણ કાનજીના માથે હાથ ફેરવવા લાગ્યા. ગોપબાળો અને ગોપીઓ પણ આનંદમાં આવી ગયાં. સર્વત્ર આનંદ-આનંદ થઈ ગયો. જય કનૈયા લાલકી, હાથી, ઘોડા પાલખી.

દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર એક બોર

Report this page